Green Army
સુરતને હરિયાળું બનાવવા માટે ૬૭ વર્ષના તુલસી માંગુકિયાએ ૨૦૧૬થી ગ્રીન આર્મી અભિયાન શરૂ કર્યું છે. આ આર્મીનાસભ્યોની વાવણી અને માવજતથી સુરતના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૭૦,૦૦૦ જેટલાં વૃક્ષો મોટાં થયાં છે
©copyright 2024 Green Army | Designed By innovezasoftware.com